September 30, 2022

કોરોનાનો ઘરગથ્થુ ઉપચાર

કોરોનાનો ઘરગથ્થુ ઉપચાર
Views: 190
0 0

Share with:


Read Time:1 Minute, 34 Second

સ્વયં સેવા
ગ્રામીણ વિસ્તારોમાં ફેલાતી મહામારી સામે લડવું એ આપણી સૌની સહિયારી જવાબદારી છે.
કુનેહ થી નિભાવીએ.

  1. કોરોના ના સામાન્ય લક્ષણો જોવા મળે ત્યારે તુરંત જ રેપીડ ટેસ્ટ કરાવીએ.

જે સાવ સામાન્ય ટેસ્ટ છે અને ઘરે પણ થઈ શકે છે.

  1. લક્ષણો જણાતા જ પરિવાર ના અન્ય સભ્યોથી અંતર જાળવી પોતાની જાત ને સેલ્ફ આઇસોલેટ કરીએ.
  2. ઘરગથ્થુ ઉપચાર જેવા કે લીમડાનો ગળો, આદુ (સૂંઠ) નાં ઉકાળામાં સિંધાલૂણ કે સાદું મીઠું અને લીંબુ નાખી દિવસમાં બે વાર લેવો,

દર કલાકે ગરમ નવશેકું પાણી પીવું,

દિવસમાં બે થી ત્રણ વખત નાસ લેવો જેમાં પાણી ઉકાળી એમાં અજમાં અથવા નીલગીરી નું તેલ કે બામ નાખી નાસ લેવો.

મગના પાણીમાં મીઠું,મરી (તીખા) ની પાવડર અને લીંબુ નાખી પીવું.

નોંધઃ ગામડામાં આવેલી શાળાઓ,સમાજની વાડીઓ કે ધાર્મિક સ્થળો એ જ્યાં સગવડ કરી શકાય ત્યાં આઇસોલેશન વોર્ડ ની વ્યવસ્થા કરવી.
જેથી ગામ માં રોગ નો ફેલાવો અટકે,

કોરોના છુપાવવો એ શક્ય નથી ,ખોટી માન્યતાઓ અને અફવાઓ થી બચીએ,
એમા જ આપણી તથા આપણાં પરિવાર ની સુરક્ષા સમાયેલી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: