February 23, 2024

કોરોનાથી બચવા બાળકોને માર્ગદર્શન:ઉનાના ઊંટવાળાના સરપંચ દ્વારા પ્રા.શાળાના છાત્રોને માસ્ક સેનેટાઇઝર, બોલપેનનું વિતરણ કરાયું…

કોરોનાથી બચવા બાળકોને માર્ગદર્શન:ઉનાના ઊંટવાળાના સરપંચ દ્વારા પ્રા.શાળાના છાત્રોને માસ્ક સેનેટાઇઝર, બોલપેનનું વિતરણ કરાયું…
Views: 748
0 0
Spread the love

Share with:


Read Time:51 Second

રોનાનું સંક્રમણ હાલ વધી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ઊનાના ઊંટવાળાના સરપંચ દ્વારા પ્રાથમિક શાળાના છાત્રોને માસ્ક, સેનેટાઇઝર, તેમજ બોલપેનનું વિતરણ કરવામાં આવ્યુ હતું. ઊંટવાળાના સરપંચ જોરુભા ભોળાભા ગોહિલ દ્વારા ઊંટવાળા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીને માસ્ક, સેનેટાઈઝર, અને બોલપેનનું વિતરણ કરી તમામ છાત્રોને કોરોનાનું સંક્રમણથી તકેદારી રાખવા માર્ગદર્શન આપી દરેકે મોઢે માસ્ક તેમજ હાથમાં સેનેટાઇઝર કરીને શાળાએ અભ્યાસ અર્થે આવવા જણાવાયું હતુ.

કોરોનાથી બચવા બાળકોને માર્ગદર્શન:ઉનાના ઊંટવાળાના સરપંચ દ્વારા પ્રા.શાળાના છાત્રોને માસ્ક સેનેટાઇઝર, બોલપેનનું વિતરણ કરાયું…

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author