February 23, 2024

કોડીનાર મામલતદાર ઓફિસ ખાતે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિમાંકોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સની તાલીમ યોજાઈ

કોડીનાર મામલતદાર ઓફિસ ખાતે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિમાંકોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સની તાલીમ યોજાઈ
Views: 3925
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 30 Second

કોડીનારમામલતદાર ઓફિસ ખાતે ધારાસભ્ય શ્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા તથા અગ્રણીશ્રી ભગુભાઈ પરમારની ઉપસ્થિતિમાં કોડીનાર તાલુકાના તમામ કૉમ્યુનિટી હેલ્થ ઓફિસરોની TBની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાથે સાથે આયુષ્માન ભવઃ પખવાડીયા અંતર્ગત ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં તમામ સ્ટાફે અંગદાન મહાદાનનો સંકલ્પ લીધો હતો. આ તકે 5 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું પણ વિતરણ કરાયું હતું.

આ તકે ધારાસભ્યશ્રી પ્રદ્યુમનભાઈ વાજા દ્વારા કોડીનાર તાલુકાની તમામ જનતાને જેની આવક ચાર લાખથી ઓછી હોય તેને વહેલી તકે આયુષ્માન કાર્ડ કઢાવી લેવા વિનંતી કરી હતી તેમજ સમાજમાં ફેલાયેલી રક્તદાન તથા અંગદાનની ગેરમાન્યતાઓ દૂર કરવા પણ અપીલ કરી હતી.

કોડીનાર મામલતદાર ઓફિસ ખાતે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિમાંકોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સની તાલીમ યોજાઈ

    સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. મહેશ પઢીયાર તથા ડી.ટી.સી.એમ.ઓ. ડો. શીતલ રામે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સુચારુ સંચાલન તાલુકા સી.એચ.ઓ. નોડલ ઓફિસર ડો.સંજય્ ગોહિલે કર્યુ હતું.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author