જિલ્લા રમત ગમત અધિકારી ની કચેરી, ગીર સોમનાથ દ્વારા ૧૧મા ખેલ મહાકુંભ જિલ્લા કક્ષા એથ્લેટીકસ સ્પર્ધા

તા.૧૦/૦૫/૨૦૨૨ ના રોજ ભાઈઓ તથા તા.૧૧/૦૫/૨૦૨૨ ના રોજ બહેનો નું આયોજન સોમનાથ એકેડેમી, કોડીનાર મુકામે યોજાયેલ હતું જેમાં આશરે ૩૨૫ જેટલા ભાઈઓ અને ૨૬૦ જેટલી બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો.


જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓ આગમી દિવસોમાં યોજાનાર રાજ્ય કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.આ સ્પર્ધા દરમ્યાન કોડીનાર તાલુકાના PI શ્રી અશોક મકવાણા, જિલ્લા રમત વિકાસ અધિકારી, કોચ શ્રી કાનજીભાઈ ભાલીયા, કોડીનાર સર્કલ ASI શ્રી વિજયભાઈ પરમાર, ગીર સોમનાથ જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી વરજાંગભાઈ વાળા, સોમનાથ એકેડેમી પ્રમુખશ્રી કરસનભાઈ સોલંકી, સ્પોર્ટ્સ ડાયરેક્ટર દીપસિંહ દાહિમા, કરસનભાઈ બારીયા, નરેશભાઈ ગોહિલ, કનકભાઈ ખેર અને જિલ્લાના તમામ કોચ, વ્યાયામ શિક્ષકો અને ટ્રેનર વગેરેએ અભિનદન પાઠવ્યા હતા.


Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ