
ગીર-સોમનાથ જિલ્લાનાં “પ્રજાસત્તાક પર્વ” ની નગરપાલીકા સ્ટેડીયમ કોડીનારમાં ગરીમાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટેબ્લો લોકો માટે માહિતીસભર આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા.
જેમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા હરિયાળુ વન ગ્રામ વન સ્ટ્રીટ વાવેતર,જિલ્લા પુરવઠા વિભાગે મોડલ વ્યાજબી ભાવની દુકાન , જિલ્લા ખેતીવાડી વિભાગએ પ્રાકૃતિક ખેતી, નાયબ બાગાયત વિભાગએ બાગાયત ખેતી સમૃદ્ધિ ખેતી, આરોગ્ય વિભાગનાં આયુષ્માન ભારત પ્રોગ્રામ ઓફિસર આઈ સી ડી એસએ આઈસી ડી એસ દ્વારા આપવામા આવતી સેવાઓ, મદદનીશ મત્સ્યોધોગ નિયામક દ્વારા દરિયાઈ સુરક્ષા, નાયબ પશુપાલન વિભાગ દ્વારા ચાફ કટર નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પંચ સ્તંભ યોજના , વાસમો જળ જીવન મિશન નલ સે જલ, આરટીઓ રોડ સેફ્ટી પ્રોગ્રામ ઓફિસર શ્રી ૧૦૮ ની સેવાઓની થીમ આધારીત ટેબ્લોની નિદર્શન કરવામા આવ્યુ હતુ.

આ અલગ-અલગ કચેરીઓ દ્રારા ટેબ્લોનું નિદર્શનમાં પ્રથમ નંબરે આઈ સીડીએસ ૧૦૦સ્માર્ટ આંગણવાડી , બીજા નંબરે જિલ્લા ગ્રામ વિકાસ એજનનંબના પંચ તીર્થ યોજના અને ત્રીજા નંબરે મદદનીશ મત્સ્યદ્યોગ વિભાગના ટેબ્લોની પસંદગી કરવામાં આવી હતી
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી