October 1, 2022

કેવલસિંહ રાઠોડ:સામાજીક એકતા જાગૃતિ મિશન દ્વારા કોવીડ હેલ્પ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું

કેવલસિંહ રાઠોડ:સામાજીક એકતા જાગૃતિ મિશન દ્વારા કોવીડ હેલ્પ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું
Views: 223
0 0

Share with:


Read Time:1 Minute, 15 Second

કોવીડ હેલ્પ સેન્ટર :

વૈશ્વિક કોરોના મહામારી ની અતિ ગંભીર પરિસ્થિતિ માં સર્વ સમાજ ના તમામ લોકો ને મદદરૂપ થવા માટે સામાજીક એકતા જાગૃતિ મિશન દ્વારા કોવીડ હેલ્પ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે.

જેમાં ગુજરાત, દમણ-દિવ અને દાદરા નગર હવેલી ના દર્દીઓને કોરોના ની સારવાર દરમિયાન ઓક્સિજન સપ્લાય, વેન્ટિલેટર, દવા અને ઇન્જેક્શન સહિત ની કોઈ પણ જરૂરિયાત જણાય તો અમારા કાર્યાલય ના મોબાઈલ નંબર +917359027737 પર ટેક્ષ્ટ મેસેજ કરવા વિનંતી. સામાજીક એકતા જાગૃતિ મિશન ના કાર્યકર્તાઓ આપને યોગ્ય તમામ મદદ કરશે.

કેવલસિંહ રાઠોડ:સામાજીક એકતા જાગૃતિ મિશન દ્વારા કોવીડ હેલ્પ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું

વૈશ્વિક કોરોના મહામારી ની અતિ ગંભીર પરિસ્થિતિ માં લોકો ને મદદરૂપ થવા માટે નો આ એક નાનકડો પ્રયાસ છે, જેમાં સહયોગ આપવા વિનંતી..!!

આપનો

કેવલસિંહ રાઠોડ
રાષ્ટ્રીય સંયોજક, સામાજીક એકતા જાગૃતિ મિશન

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: