October 1, 2022

કેક કાપીને યુવા ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો જન્મદિન ઉજવાયો.

કેક કાપીને યુવા ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો જન્મદિન ઉજવાયો.
Views: 120
0 0

Share with:


Read Time:1 Minute, 42 Second

કેક કાપીને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો જન્મદિન ઉજવાયો.

ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનાં 68 માં જન્મ દિવસની ઉના શહેરમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

ઉના નગરપાલિકા ભવનમાં ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા ભાજપા અધ્યક્ષ માનસિંગભાઈ પરમાર તેમજ પુર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ નાં માર્ગદર્શન હેઠળ શહેર,તાલુકા ભાજપ યુવા ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નાં 68 માં જન્મદિવસની કેક કાપીને,માઈક્રો ડોનેશન કરી ઉજવણી કરવામાં આવી હતી અને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી ને અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.


આ તકે જીલ્લા અધ્યક્ષ હિતેષભાઇ ઓઝા, પ્રભારી કૃણાલભાઈ સોલંકી,ઉના શહેર યુવા ભાજપનાં પ્રમુખ વિનોદભાઈ બાંભણિયા,તાલુકા યુવા ભાજપના પ્રમુખ સંજયભાઈ બાંભણિયા, કિરીટભાઈ વાજા તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ,વિજાભાઈ,નગર સેવક ધીરુભાઈ

છગ, મહામંત્રી સુનિલભાઈ, કાંતિભાઈ, વિજાભાઈ, હિતેષભાઇ દિવેચા,સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: