October 1, 2022

ઓક્સિજન વગર મોત: વેરાવળની કોવિડ હોસ્પીટલમાં ઓક્સિજનની અછતથી એકસાથે 7 દર્દીઓના મોત થયા : ધારાસભ્યવિમલ ચુડાસમાવેરાવળ covi d.19 હોસ્પિટલઓક્સિજનની ખૂટતી સુવિધા અંગે કોંગી ધારાસભ્યએ આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો

Views: 206
0 0

Share with:

Read Time:1 Minute, 17 Second

વેરાવળમાં કાર્યરત જીલ્લાકક્ષાની કોવિડ
હોસ્પિટલમાં ઓક્સિજનની અછત વચ્ચે આજે
સવારે એક સાથે સાત દર્દીઓન ઓક્સિજના
અભાવે મૃત્યુ પામ્યા હોવાનો સોમનાથના કોંગી
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દાવા સાથે અક્ષેપ કર્યો
છે.
તેમજ કોવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની ઘટની
સમસ્યા દુર કરવા અને ખૂટતી સુવિઘાઓ સત્વરે પુરી
પાડવા પત્ર લખી માંગણી કરી છે. સોમનાથના કોંગી
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આરોગ્ય મંત્રી નિતીન
પટેલને લખેલ પત્રમાં જણાવેલું કે, ગીર સોમનાથ
જીલ્લામાં હાલ કોરોનાના કેસોની સંખ્યામાં સતત
બમણો વધારો થઈ રહ્યો છે.
એવા સમયે જીલ્લામથક વેરાવળમાં કાર્યરત
સિવિલની કોવિલ હોસ્પિટલમાં અપુરતી સુવિધાઓના
કારણે કોરોનાના દર્દીઓને ખુબ મુશ્કેલીઓનો સામનો
કરવો પડી રહ્યો છે. દરમ્યાન આજે વ્હેલી સવારે
અપુરતા પ્રમાણમાં ઓક્સિજન હોવાથી એક સાથે 7
દર્દીઓના મૃત્યુ થયેલ છે.

ઓક્સિજન વગર મોત: વેરાવળની કોવિડ હોસ્પીટલમાં ઓક્સિજનની અછતથી એકસાથે 7 દર્દીઓના મોત થયા : ધારાસભ્યવિમલ ચુડાસમાવેરાવળ covi d.19 હોસ્પિટલઓક્સિજનની ખૂટતી સુવિધા અંગે કોંગી ધારાસભ્યએ આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: