February 23, 2024

એ.આર.ભટ્ટ લો કોલેજ ઉના માં સેમિનાર યોજાયો

એ.આર.ભટ્ટ લો કોલેજ ઉના માં સેમિનાર યોજાયો
Views: 1359
1 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 54 Second

તારીખ 03/01/2023 ને મંગળવારે એ.આર.ભટ્ટ લો કોલેજ ઉનામાં વિદ્યાર્થી પ્રોત્સાહન અને માર્ગદર્શન સંદર્ભે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં મુખ્ય મહેમાન અતિથિ તરીકે ગુજરાત બાર કાઉન્સિલના નાં પ્રમુખ શ્રી અનિરુદ્ધ સિંહ ઝાલા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્ય અતિથિ મહેમાન નું સાલ ઓઢાડી ને કોલેજના આઇ.સી.પ્રિન્સિપાલ જાનવી મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું.બીજા ઉપસ્થિત મહેમાનો નું પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું .કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન દ્વારા વિદ્યાર્થીઓ ને પોતાના અનુભવ અને સંઘર્ષ ની વાતો સરળ શબ્દો દ્વારા કહેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ ને કાયદાકીય માહીતી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગ માં ઉના નગરપાલિકા ના ઉપ પ્રમુખ એડવોકેટ ચંદ્રેશભાઇ જોશી.ઉના બાર એસોશિયેશન નાં પ્રમુખ મોહનભાઇ બાંભણિયા તેમજ ભાવનગર ના સિનિયર એડવોકેટ સંદીપ પી વોરા, એડવોકેટ અમીષ એન પંડયા, ઉના થી એડવોકેટ પ્રણવ પી ભટ્ટ, એડવોકેટ નિલેશભાઈ ડાભી,એડવોકેટ હિતેશ ચૌહાણ હાજર રહેલ. કાર્યક્રમની આભાર વિધિ સિદ્ધાર્થભાઇ ઓઝાએ કરી હતી. આકર્યક્રમ ને સફળ બનાવવા કોલેજ મેનેજમેન્ટ તેમજ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉપાડી હતી.

એ.આર.ભટ્ટ લો કોલેજ ઉના માં સેમિનાર યોજાયો

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author