Views: 1077
0
0



Read Time:49 Second

ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગુરુકુલમાં ઉજવવામાં આવી રહેલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અનેકવિધ સમાજ સેવાના કાર્યો નું આયોજન કરવામાં આવ્યું છે.

સમયને અનુરૂપ સંસ્થાના અધ્યક્ષ પુજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી સર્વ રોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકો એ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. સર્વરોગ નિદાન કેમ્પ ૪૦૦થી વધુ લોકોએ લાભ લીધો હતો એમ ગુરુકુલના હરિદર્શન સ્વામી એ માહિતી આપી હતી.


Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી