Views: 34
0
0
Read Time:39 Second
વાત કરવામાં આવે તો તૌકતે વાવાઝોડા ની અસર ઉના માં શરૂ થઈ છે ત્યારે ઉના મામલતદાર કચેરી ની પાછળ અંબાજી શેરી નં.૨,વિસ્તારમાં એક મોપેડ પર જીઇબી નો થાંભલો પડયો સદનસીબે કોઈ જાન માન ના નુકશાન થવા ના સમાચાર નથી.ને ત્યાં અમુક વૃક્ષઓ પણ ધરાસાય થયા હતા.હજુ સમાન્યજ કરંટ દેખાયું છે ત્યાંરે જોવાનું એ રહ્યું કે આગળ ના સમયમાં આ તૌકતે ઉના વિસ્તારમાં કેટલું વ્યાપક પણે નુકશાન કરેશે. એ જોવાનું…..

Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ