September 28, 2023

ઊના વિધાનસભામાં ટિકિટમાં આપની કૂકરી ઘૂચવાની

ઊના વિધાનસભામાં ટિકિટમાં આપની કૂકરી ઘૂચવાની
Views: 3493
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 14 Second
ઊના વિધાનસભામાં ટિકિટમાં આપની કૂકરી ઘૂચવાની

ઉના વિધાનસભા માં આમ આદમી પાર્ટી નુ પણ ટિકિટ માટે કોકડું ગુચવાયું કોળી સમાજ ની બહુમતી ધરાવતી આ બેઠક માં એક બાજુ પાર્ટી ના સૌથી જૂના પાયાના કાર્યકર હરેશ બલદાનીયા છે તો બીજી બાજુ પાટીદાર સમાજ ના સેજલબેન ખૂંટ જોવા જઈએ તો જૂનાગઢ લોકસભા માં વિધાનસભા ની ૭ સીટ છે એમાં થી આમ આદમી પાર્ટી એ વિસાવદર અને જુનાગઢ માં પાટીદાર ઉમેદવાર જાહેર કર્યા છે માંગરોળ માં શત્રિય સમાજ ની જાહેરાત કરેલી છે, સોમનાથ માં આહીર સમાજ અને કોડીનાર અનામત છે. હવે તાલાલા અને ઉના બાકી છે. જોવાનું એ છેકે ઉના માં પાટીદાર સમાજ ને આપીને જૂનાગઢ લોકસભા માં પાટીદાર ને ત્રીજી ટિકિટ આપે છે કે પછી પાર્ટીના પાયાના કાર્યકર અને રાજકીય અનુભવી હરેશ બલદાનિયાને આપે. બેય ની વચ્ચે ત્રીજો કોઈ આવે તો પણ નવાઈ નહિ

About Post Author

Jaydeep Barad

Happy
Happy
67 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
33 %
Surprise
Surprise
0 %

Share with:


About Author