Views: 1617
0
0

Read Time:51 Second

ઊના નાં કાજરડી ગામ નાં રાધાબેન કાનાભાઈ ચારણિયા ઉ વ45 એ પ્રધાન મંત્રી જીવન સુરક્ષા હેઠળ બે લાખ રૂપિયા નો વિમાયોજના હેઠળ લાભ મેળવવા ભરેલ ત્યાર બાદ તેમનું કુદરતી રીતે મોત થતાં તેમનાં પરિવારજનો ને SBI એ ડી બી બ્રાન્ચ દ્વારા અરજદાર નાં ગામનાં બી સી ની ઉપસ્થિતિ વચ્ચે બે લાખ રૂપિયા ના વિમા નાં મંજુર કરી મૃતકોના પરિવાર નાં પ્રવીણભાઈ કાનાભાઈ ચારણિયા ને સીબીઆઇ બેન્ક મેનેજર અશોકભાઈ આરિયા તથા નીરાલીબેન ઝાલા તથા BC ભરતભાઈ સામતભાઈ બાંભણીયા દ્વારા આપવામાં આવેલ છે

Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન