October 1, 2022

ઉમેજ ગામે શુભલાભ યોજના હેઠળ તળાવનું ખોદકામ કરતા માઇનિંગ નીકળતા ઉના મામલતદાર કરી સ્થળ પર તપાસ

ઉમેજ ગામે શુભલાભ યોજના હેઠળ તળાવનું ખોદકામ કરતા માઇનિંગ નીકળતા ઉના મામલતદાર કરી સ્થળ પર તપાસ
Views: 198
0 0

Share with:


Read Time:1 Minute, 56 Second

ઉના તાલુકાના ઉમેજ ગામે શુભલાભ યોજના હેઠળ તળાવનું ખોદકામ કરતા માઇનિંગ ની કળતા ઉના મામલતદાર કરી સ્થળ પર તપાસ કરતા : ભીનું સંકેલવાની તૈયારી કે ?

સાંભળવા મળ્યું છે કે પોરબંદરની રોયલ્ટી લય મને રાતોરાત ટ્રકો ભરીને બહાર વહી જાય છે જો આવું થતું હોય તો શરમજનક કહેવાય

મળતી માહિતી મુજબ ઉના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સરકારના પરિપત્ર મુજબ શુભલામ યોજના હેઠળ તળાવ ની મંજૂરી આપવામાં આવી છે અને તે તેનું કામ ફૂલ ઝડપે ચાલી રહ્યું છે તેવામાં ઊના તાલુકાના ઉમેજ ગામે જે શુભલામ યોજના હેઠળ તળાવ મંજૂરી આપી છે તેનો ખોદકામ કરતા અને ઉડો ઉતારતા આ તળાવ ઉપર માઇનિંગ દેખાઈ આવે છે જેથી ઉના તાલુકાના મામલતદાર નિનામાં સાહેબ પોતે જ્યા તળાવનું ખોદકામ થાય છે ત્યાં સ્થળ પર પહોંચી અને તેનું નિરીક્ષણ કર્યો હતો ત્યાં માટી પણ માઇનિંગ દેખાયું આવ્યું છે તેવુ લોકોમાં ચર્ચા ઉઠી છે કે આમાં મોટા ખનીજ માફિયાઓ સામેલ તે મોડી રાત સુધી ઉમેજ ગામે રોકાણ કર્યું હતું તેઓ લોકમુખે ચર્ચાએ જોર પકડયું હતું પણ આ સમગ્ર પોકરણ ભિનુ સંકેલવાની તૈયારીમાં છે આવું થઈ શકે તો ખનીજ માફિયાઓ લગામ લગાવો પણ મુશ્કેલ બનશે તેઓ લોકમુખે ચર્ચાઈ નો વિષય બન્યો છે

ઉમેજ ગામે શુભલાભ યોજના હેઠળ તળાવનું ખોદકામ કરતા માઇનિંગ નીકળતા ઉના મામલતદાર કરી સ્થળ પર તપાસ

સ્થળ પર તપાસ કરતાં મામલતદાર શ્રીએ આ પ્રકરણમાં તટસ્થ તપાસ થાય તેવી લોકો માંગ ઉઠવા પામી છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: