September 30, 2022

ઉના હિન્દૂ યુવા સંગઠન દ્વારા ભરવાડ યુવાનની હત્યા વિરોધમાં રોષપૂર્ણ આવેદનપત્ર ઉના પ્રાંત ખાતે અપાયું

ઉના હિન્દૂ યુવા સંગઠન દ્વારા ભરવાડ યુવાનની હત્યા વિરોધમાં રોષપૂર્ણ આવેદનપત્ર ઉના પ્રાંત ખાતે અપાયું
Views: 159
0 0

Share with:


Read Time:1 Minute, 30 Second

ઉના હિન્દૂ યુવા સંગઠન દ્વારા ભરવાડ સમાજની ઉપસ્થિતિમાં ધંધુકા માં નિર્દોષ સામાજિક ક્ષેત્રે કાર્યરત યુવાન કિશન ભાઈ ભરવાડ ની નિર્મમ હત્યા ના વિરોધ માં અને આ વિધર્મી હત્યારાઓ ને સખ્ત સજા મળે એ માટે આવેદનપત્ર આપવા માં આવ્યું

ગુજરાત માં સમાજ,ધર્મ રાષ્ટ્ર કાર્ય સાથે સંકળાયેલા લોકો પર આ ભય સતત તોળાયેલો રહે છે,અનેક ગૌ રક્ષકો લવ જેહાદ સાથે સંકળાયેલા જેહાદીઓ સાથે બાથ ભીડતા યુવાનો પર છાસવારે હુમલાઓ થઈ રહ્યા છે,શાંતી માં માનનારો હિન્દૂ સમાજ ઘરેણાં જેવા યુવાનો ની બલી ચડાવી રહ્યો છે.અને આ આતંકીઓ પોતાના મનસૂબા પાર પાડી રહ્યા છે

ત્યારે ગુજરાત સરકાર પ્રશાસન તંત્ર અને ગૃહ વિભાગ આ ઘટના ને ગંભીરતા થી લઈ આવી ઘટનાઓ પાછળ કાર્યરત અસામાજિક રાષ્ટ્રવિરોધી અને ધર્માંધ તત્વો પર નકેલ કસે અને ત્વરિત સખત કાર્યવાહી થાય તેમજ એવા તત્વો ને છાવરતા લોકો ને પણ ગુનેગાર ગણવા માં આવે તોજ આ પાકિસ્તાન પરસ્ત માનસિકતા પર રોક લાગશે


Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: