October 1, 2022

ઉના સબજેલના કેદીઓને કોવીશીલ્ડ વેકસીન આપી રક્ષિત કરાયા

ઉના સબજેલના કેદીઓને કોવીશીલ્ડ વેકસીન આપી રક્ષિત કરાયા
Views: 173
0 0

Share with:


Read Time:42 Second

ઉના સબજેલના કેદીઓને કોવીશીલ્ડ વેકસીન આપી રક્ષિત કરાયા

        ગીર-સોમનાથ  કોરોનાના સંક્રમણને નાથવા રાજ્ય સરકાર દ્વારા લોકના આરોગ્યની ચિંતા કરી સંવેદનશીલતા સાથે અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. લોકોને કોવીશલ્ડ વેકસીન આપી કોરોનાના કહેરથી રક્ષીત કરવામાં આવી રહ્યા છે.

ઉના સબજેલના કેદીઓને કોવીશીલ્ડ વેકસીન આપી રક્ષિત કરાયા

જે અન્વયે ગીર-સોમનાથ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ઉના સબ જેલના ૩૧ જેટલા કેદીઓને કોવીશિલ્ડ રસી આપી રક્ષિત કરાયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: