Views: 3856
0
0

Read Time:36 Second

આજ રોજ ઉના શહેર માં શ્રી ગોવર્ધનનાથજી પ્રભુનો 20મો મંગલ પાટોત્સવ માનવ માં આવિયો. આ ઉત્સવ વૈષ્ણવ સમાજ દ્વારા મોટી સંખ્યા માં ઉજવવામાં આવિયો આએ પ્યાર માં શ્રી ગોવર્ધન નાથજી અસીમ કૃપા થી ધર વર્ષ ઉના શેરની બિરાજતા જેમા શ્રી દ્વારકેશલાલજી મહારાજી કૃપા કરી પધારિયા આને શ્રી ગોવધન નાથજીનો પ્રભુ નો સુંદર રથ જોવામા આવિયો

Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં પશુ આરોગ્ય અને નિદાન સારવાર કેમ્પનું આયોજન
વેરાવળ પ્રાંત અધિકારી શ્રી સરયુબા જસરોટિયાના હસ્તે જાંબુરના હીરાબાઈ લોબીને પ્રશસ્તિપત્ર એનાયત
ઉનામાં અવરલોડિંગ ડમ્પર સામે તંત્રના આંખ આડે કાન જેવી સ્થિતિ