February 23, 2024

ઉના શેહરમાં યોગા સેન્ટર ખાતે દિગ્વિજય સંવાદ યોજાયો

ઉના શેહરમાં યોગા સેન્ટર ખાતે દિગ્વિજય સંવાદ યોજાયો
Views: 1318
0 0
Spread the love

Share with:


Read Time:53 Second

ઉના શહેર સ્વામિનારાયણ યુવક બોર્ડ મંડળ દ્વારા યોગા સેન્ટર ખાતે દિગ્વિજય સંવાદ દિવસ યોજાયો જે નિમિત્તે સ્વામી વિવેકાનંદ જીવન ચારિત્ર્ય વિશે કાર્યક્રમ યોજાયો

જેમાં મુખ્ય વ્યક્તા તરીકે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યો હતો જેને લઇ ગુજરાતના દરેક મંડળમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉના મંડળ ખાતેથી યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને નિહાળ્યો હતો જેમાં ઉના શહેર મંડળના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા

ઉના શેહરમાં યોગા સેન્ટર ખાતે દિગ્વિજય સંવાદ યોજાયો

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author