September 30, 2022

ઉના શહેર વોર્ડ નં – ૪ માં સ્થાનિકોએ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો

ઉના શહેર વોર્ડ નં – ૪ માં સ્થાનિકોએ મન કી બાત કાર્યક્રમ  નિહાળ્યો
Views: 1030
1 0

Share with:


Read Time:43 Second

ઉના 93 વિધાનસભા ના મન કી બાત કાર્યક્રમ માં ગીર સોમનાથ જિલ્લાના મહામંત્રી વિસાલભાઈ વોરા તેમજ મંત્રી શ્રી રાજુભાઈ ડાભીની હાજરી માં પુર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ના માર્ગદર્શન નીચે શહેર પ્રમુખશ્રી મિતેશ ભાઈ શાહ યુવા પ્રમુખ શ્રી વિનોદભાઇ બાંભણીયા મહામંત્રી શ્રી સુનિલભાઈ મૂળચંદાની કિશનભાઈ હિરેનભાઈ ભોંનેસ ભાઈ દિલાવર ભાઈ તેમજ કાર્યકરો એ હાજરી આપેલ હતી

ઉના શહેર વોર્ડ નં – ૪ માં સ્થાનિકોએ મન કી બાત કાર્યક્રમ  નિહાળ્યો
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: