February 23, 2024

ઉના શહેર યુવા મોરચા દ્વારા “મહા સંપર્ક અભિયાન” બાઈક યાત્રા યોજાઇ

ઉના શહેર યુવા મોરચા દ્વારા “મહા સંપર્ક અભિયાન” બાઈક યાત્રા યોજાઇ
Views: 2666
1 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 9 Second
ઉના શહેર યુવા મોરચા દ્વારા “મહા સંપર્ક અભિયાન” બાઈક યાત્રા યોજાઇ

સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના બ્યુગ્લ ફૂકાય ગયા છે ત્યારે દેશના ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા સમગ્ર ગુજરાતમાં યુવા મોરચાને વિશેષ આયોજન સાથે કાર્યક્રમની જવાબદારી સોંપવામાં આવી જેના ભાગ રૂપે ઉના શહેર યુવા મોરચા દ્વારા “મહા સંપર્ક અભિયાન”અંતર્ગત જીલ્લા પ્રમુખશ્રી માનસિંગ પરમાર સુચના સાથે યુવા પ્રમુખ હિતેષ ઓઝાના માર્ગદર્શન હેઠળ ઉનામાં બાઈક યાત્રા યોજાઇ જે બાઇક યાત્રા વોર્ડ નં 1,2, 3 માં પ્રવાસ બેઠક યોજવામાં આવી હતી.જેમાં યુવા મોરચાના પ્રમુખ વિનોદભાઈ બાંભણીયા,મિતેશભાઇ શાહ સહિત તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાથે સ્થાનિક કોરપોરેટર ભીખા ભાઈ દેસાઈ અને તેમના સાથી સદસ્યો સાથે બેઠક યોજવામાં આવી હતી

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author