May 19, 2022

ઉના શહેર યુવા ભાજપ દ્વારા કોરોના વોરિયર્સ કરાયું સન્માન

ઉના શહેર યુવા ભાજપ દ્વારા કોરોના વોરિયર્સ કરાયું સન્માન
Views: 46
0 0

Share with:


Read Time:57 Second
ઉના શહેર યુવા ભાજપ દ્વારા કોરોના વોરિયર્સ કરાયું સન્માન

ઉના શહેર કોરોના વૉરિયર્સ નું રેફરલ હોસ્પિટલ ખાતે ઉના શહેર યુવા ભાજપ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો જેમાં ગીરસોમનાથ જિલ્લા યુવા મોરચા

પ્રમુખશ્રી હિતેશભાઈ ઓઝા, શહેર યુવા ભાજપ પ્રમુખશ્રી વિનોદભાઈ બાંભણીયા,ઉના શહેર યુવા ભાજપ મહામંત્રીશ્રી કિરીટભાઈ વાજા,

નગરપાલિકા ઉપપ્રમુખશ્રી ચંદ્રેશભાઈ જોશી, ભાજપ મહામંત્રીશ્રી

સુનિલભાઈ મુલચંદાની, તેમજ યુવા મોરચાના નવનિયુક્ત હોદ્દેરરો તેમજ સિવિલ હોસ્પિટલ સ્ટાફ,અર્બન સ્ટાફ તથા ડો. મેહુલ સોલંકી અને ડો. કાતરીયા સાહેબનું સન્માન કરવામાં આવ્યું.


વંદે માતરમ્

BJYM #Bjymgujrat

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


You may have missed