October 1, 2022

ઉના શહેર ભાજપ દ્વારા સંગઠનાત્મક મંડળ બેઠક યોજાય

ઉના શહેર ભાજપ દ્વારા સંગઠનાત્મક મંડળ બેઠક યોજાય
Views: 655
0 0

Share with:


Read Time:1 Minute, 6 Second

માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબના નેતૃત્વ હેઠળ આગામી પેજ સમિતિના આયોજન અને સંગઠનાત્મક કાર્યો અંગે ગુજરાતના તમામ 579 મંડળોના કાર્યકર્તાઓ સાથેની આયોજિત ઐતિહાસિક બેઠક અંતર્ગત ઉના નગરપાલિકા ભવન ખાતે મંડળ બેઠકમાં યોજાય

બધા જ મંડળોની એક સાથે અને એક જ સમયે બેઠક કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.ત્યારે ઉના ખાતે પ્રદેશ કા. સભ્ય શૈલેન્દ્રાસિંહ દ્વારા માર્ગદર્શન પુરુ પડવામાં આવ્યું હતું જેમાં શહેર પ્રમુખ

મિતેશભાઈ શાહ, મહામંત્રી સુનિલભાઈ, કાંતિભાઈ છગ,ઉપપ્રમુખ હિતેષભાઇ દિવેચા, વિનોદભાઈ બાંભણીયા સહિત નગરપાલિકા ઉપપ્રમુખ ચંદ્રેશ જોશી સહિત શક્તિકેન્દ્ર પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: