Views: 495
0
0



Read Time:36 Second

75 મા સ્વાતંત્ર્યદિવસની ઉજવણી ઉના શહેર પોસ્ટ ઓફિસ ચોકમાં કરવામાં આવી હતી જેમાં નગરપાલિકા પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ યુવા ભાજપ પ્રમુખ તેમજ નગરસેવકો તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર,પાલિકા કર્મચારી સહિત શિક્ષણગણ સહિત ઉપસ્થિત રહ્યા હતા

જેમાં ઉનાના પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ દ્વારા શહેર, તાલુકાની જનતાને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી.💐
આઝાદી અમર રહો..🇮🇳


Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી