ઉના શહેર તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો શક્તિ કેન્દ્ર ના સંયૉજકૉ,પ્રભારી અને વાલીઓ તથા બુથના પ્રમુખશ્રીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક મિટિંગ ઉના નગરપાલિકા સંચાલિત ટાઉન હોલ ખાતે સવારે 10 વાગ્યે યોજવામાં આવેલ હતી



ઉના ના પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ના અધ્યક્ષ સ્થાનૅ યૉજાયૅલ આ મિટિંગમાં ઉના શહેરના પ્રભારી શ્રી મહેશભાઈ વાળા તાલુકાના પ્રભારી રાજુભાઈ ડાભી, જિલ્લા ભાજપા યુવા પ્રમુખ હિતેશભાઈ ઓઝા જીલ્લા મહામંત્રી વિશાલભાઈ વોરા તથા ઉના શહેર ભાજપા તથા તાલુકા ભાજપા સંગઠનના હોદ્દેદારો તથા જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા ના સદસ્યશ્રીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

મિટિંગમાં આવનાર સમયમાં પૅજ સમિતિ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલું હતું અને આગામી દિવસોના કરવાના થતા સંગઠનના કાર્યક્રમો અંગે મહામંત્રી શ્રી વિશાલભાઈ વોરા ઍ માર્ગદર્શન આપૅલ હતુ

Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી