February 23, 2024

ઉના શહેર/તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાની બેઠક યોજાય

ઉના શહેર/તાલુકા ભાજપ   બક્ષીપંચ મોરચાની બેઠક યોજાય
Views: 540
0 0
Spread the love

Share with:


Read Time:2 Minute, 15 Second
ઉના શહેર/તાલુકા ભાજપ   બક્ષીપંચ મોરચાની બેઠક યોજાય

બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી ઉદયભાઈ કાનગડ તથા ગિરસોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી માનસિંહભાઈ પરમારના માગઁદશઁન, પ્રેરણાથી બક્ષીપંચ સમાજના ઉત્કષઁ, સરકારની યોજનાઓના લાભોથી છેવાડાના લોકોને અવગત કરવા તથા કાયઁકતાઁઓનો પરિચય થાય તેવા હેતુથી આ પ્રવાસનુ આયોજન કરવામાં આવ્યુ.

જેમાં ગીરસોમનાથ જિલ્લા બક્ષીપંચ મોરચા ભાજપ પ્રમુખ શ્રી પ્રો. ડો. જીવાભાઈ વાળા સાહેબ, જિલ્લા બક્ષીપંચ મોરચા મહામંત્રી શ્રી જગમલભાઈ બારડ, જિલ્લા બક્ષીપંચ મોરચા મહામંત્રીશ્રી મનુભાઈ સોલંકી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિશાલભાઈ વોરા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી વજુભાઇ વાજા, જિલ્લા મંત્રીશ્રી રાજુભાઈ ડાભી, જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખશ્રી હીતેષભાઇ ઓઝા, પ્રભારીશ્રી સૂર્યકાન્તભાઇ, શહેર ભાજપ પ્રમુખ મિતેશભાઈ શાહ તેમજ ઉના શહેર બક્ષીપંચ મોરચા પ્રમુખ અશ્વિનભાઈ ડાભી,શહેર બક્ષીપંચ મોરચા મહામંત્રીશ્રી જયેશભાઇ ચુડાસમા, ઉના તાલુકા પ્રમુખશ્રી ગંભીરસિંહ વાળા, યુવા તાલુકા ભાજપ પ્રમુખશ્રી સંજયભાઈ બાંભણીયા,

ન.પા. ઉપપ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ જોશી, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ ચૌહાણ, શ્રી ધીરુભાઇ છગ શહેર મહામંત્રીશ્રી સુનિલભાઇ, શહેર મહામંત્રીશ્રી કાનતીભાઇ છગ, યુવા મોરચા ઉપપ્રમુખશ્રી હીતેષભાઇ દિવેચા
તેમજ બક્ષીપંચ મોરચા ઉના શહેર/તાલુકા ના મહામંત્રીશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

About Post Author

Hitesh Divecha

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author