October 1, 2022

ઉના શહેર તથા તાલુકામાં તાડીના વેચાણથી ઘણા યુવાનોએ જીવ ગુમાવ્યા છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં

ઉના શહેર તથા તાલુકામાં તાડીના વેચાણથી ઘણા યુવાનોએ જીવ ગુમાવ્યા છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં
Views: 149
0 0

Share with:


Read Time:1 Minute, 14 Second

ઘણા સમય પહેલા ઉના શહેર માં તાડી ના વેચાણ પર ફરિયાદો ઉઠેલ હતી અને તાડી નું વેચાણ બંધ થઈ જતાં યુવાનો માં નશો ઓછો થવા લાગેલ પરંતુ હમણાં થોડા સમય થી ફરીથી તાડી નું વેચાણ ફરીથી જોરશોર માં ચાલુ થવા લાગ્યું છે તેથી અનેક યુવાનો નશો કરવા લાગેલ છે અને થોડા સમય પહેલા યુવાન એ જીવ પણ ગુમાવેલ છે ના દાખલા ઉના માં સામે આવેલ છે તેથી ઉના શહેર માં ભિમ્પરા,વિદ્યાનગર,બાયપાસ તથા અન્ય ઘણા ગામડા માં તાડીનું વેચાણ જોર સોર ચાલુ થયેલ છે જે ફરીથી અને યુવાનો માં નશો કરવા લાગેલ છે અને અનેક યુવાનો ના જીવ ગુમાવવો ભય છે તેથી અને યુવાનો ના પરિવાર બરબાદ ન થાય એવી લોકોમાં માંગ છે કે આ તંત્ર તાડી નું વેચાણ બંધ કરાવે તો ઘણા યુવાનો ના જીવ બચશે અને ઘણા પરિવાર ના આશીર્વાદ પણ મળશે એવી લોકો માં ચર્ચા થય રહેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: