ઉના નગરપાલિકા દ્વારા શહેરમાં છેલ્લા ત્રણ દીવસમાં બાકી મિલ્કત વેરો ન ભરનાર આસામીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. જેમાં 82 મિલકતો દૂકાનો સિલ કરવામાં આવી હતી. આ સીવાયના 38 મિલકત ધારકોના માલિકોએ સ્થળ પરજ રકમની ચુકવણી કરી દીધેલી હતી.
આ કામગીરી શનિ, રવિ જાહેરરજાના દિવસોમાં મિલકત વેરો વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. તા.23 માર્ચ સુધીના દિવસોમાં મિલકત ધારકોના બાકી વેરાઓ સમય સર ભરપાઈ કરવામાં નહી આવે તેવા આસામીઓ સામે નિયમોનુસર કાર્યવાહી કરી મિલકત સીલ અથવા ટાંચમાં લેવા સુધીના પગલાં ભરવામાં આવશે.જ્યારે આ સીવાયના 38 મિલકત ધારકોના માલિકોએ સ્થળ પર જ રકમ ચુકવણી કરી દેવામાં આવી હતી.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી