May 19, 2022

ઉના યુવા ભાજપ દ્વારા મનકી બાત કાર્યક્રમ યોજાયો

ઉના યુવા ભાજપ દ્વારા મનકી બાત કાર્યક્રમ યોજાયો
Views: 50
0 0

Share with:


Read Time:59 Second
ઉના યુવા ભાજપ દ્વારા મનકી બાત કાર્યક્રમ યોજાયો

ઉના ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ઉનાના માધવબાગ ખાતે વિશાળ સંખ્યામાં પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનો ‘મન કી બાત’ કાર્યક્રમ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ રવિવારે સવારે ૧૧ કલાકે યોજાયો .

જેમાં ઉનાના પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ તેમજ જિલ્લા ભાજપના મંત્રી રાજુભાઇ ડાભી,જિલ્લા યુવામોરચાના અધ્યક્ષ હિતેશભાઈ ઓઝા,એમના મહામંત્રી સંજયભાઈ વાળા, મંડળ પ્રભારી કૃણાલભાઈ સોલંકી સંગઠન ના હોદેદારો દરેક મોરચાના પ્રમુખ,મહામંત્રી તેમજ જિલ્લા પંચાયત ના સદસ્યો નગરસેવકો તેમજ કાર્યકર્તા વિશાળ સંખ્યામાં માધવબાગ ખાતે ઉપસ્થિત રહ્યા હતા…

MannKiBaat

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


You may have missed