વિકાસના સ્વપ્નદ્રષ્ટા અને ભારતના માન.વડાપ્રધાન અને સૅવા સમર્પણના પ્રતીક શ્રી નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ ઉના શહેર તથા તાલુકા યુવા

ભાજપા દ્વારા ઉના નગરપાલિકા સંચાલિત યોગા કેન્દ્રમાં એક મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલું છે આ રક્તદાન કેમ્પનું ઉદઘાટન ઊનાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ દ્વારા

કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે જિલ્લા ભાજપાના મહામંત્રી શ્રી રાજુભાઈ ડાભી તાલુકા યુવા ભાજપ પ્રમુખ સંજયભાઈ બાભણીયા શહેર યુવા વિનોદભાઈ બાભણીયા,નગરપાલિકા ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જોશી, નગરપાલિકાના સદસ્ય શ્રી અલ્પેશભાઈ

બાંભણીયા,મહેશભાઈ બાંભણીયા, ધીરુભાઈ છગ,હરૅશભાઈ જૉશી, બાબુભાઈ ડાભી, બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ડાભી યુવા મૉરચા ના મહામંત્રી કીરીટભાઇ વાજા,તેમજ ઇન્ચાર્જ

ભોનેશભાઈ પેશવાણી, હિતેશભાઈ દિવેચા,દીપકભાઈ મયુરસિહ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સાડા ત્રણ વાગ્યા સુધીમાં ૭૨ રકતદાતાઓએ પોતાનું અમૂલ્ય પ્રદાન કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવા યોગદાન આપેલ છે આ રકત રક્તદાન કેમ્પ ની સફળતા માટે ના યંગ સ્ટાર સોશિયલ ગ્રૂપ સંચાલિત દિવ્યજ્યોતિ બ્લડ બેંકના સંચાલકોએ ખાસ હાજર રહી અને

રક્તદાતાઓ નું રક્ત કલેક્શન કરવા માટે જહેમત ઉઠાવેલ હતી રક્તદાન કેમ્પમાં આજે જૅ રક્તદાતાઑ ઍ રક્તદાન કરેલ હતું તેમને પ્રમાણપત્ર એનાયત કરી અને પુષ્પહાર થી સન્માનિત કરવામાં આવેલ હતા

Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ