Views: 50
0
0



Read Time:39 Second

શહેર,તાલુકા યુવા ભાજપ દ્વારા જીલ્લા પ્રમુખ માનસિંગ પરમાર તેમજ યુવા ભાજપ પ્રમુખ હિતેશભાઈ ઓઝા ના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા ભવન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી ક્રાંતિદિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શહેર યુવા ભાજપ પ્રમુખ વિનોદભાઈ બાંભણીયા ,તાલુકા યુવા પ્રમુખ સંજયભાઈ બાંભણીયા,મહામંત્રી કિરીટ વાજા તેમજ સમગ્ર ટિમ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં



Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ