September 30, 2022

ઉના ભાજપ યુવા મોરચા દ્વારા સેવા સપ્તાહ યોજનાનુ ઓમકાર ચોકમાં માર્ગર્શન

ઉના ભાજપ યુવા મોરચા દ્વારા સેવા સપ્તાહ યોજનાનુ ઓમકાર ચોકમાં માર્ગર્શન
Views: 3435
2 0

Share with:


Read Time:51 Second

ઉના ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા સરકારશ્રીની યોજનાઓ માટે જનજાગૃતિ દ્વારા લોકોને યોજનાઓ વિશે વિસ્તૃત જીલ્લા અધ્યક્ષ હિતેશભાઈ ઓઝા અને પુર્વ ધારસભ્ય કે.સી.રાઠોડના માર્ગર્શન હેઠળ માહિતી આપવામાં આવી હતી

અને યોજનાઓ ના પેમ્પ્લેટ વહેંચવામાં આવ્યા હતા આ અંગે શહેર યુવા મોરચાના પ્રમુખ વિનોદભાઈ બાંભણીયાએ જણાવ્યું કે મોદી સાહેબ ની યોજનાઓ નો લાભ નાનામાં નાનો માણસ લઈ અને લાભન્વિત થાય એવા ઉદેશ્ય સાથે સેવા સપ્તાહ થકી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

ઉના ભાજપ યુવા મોરચા દ્વારા સેવા સપ્તાહ યોજનાનુ ઓમકાર ચોકમાં માર્ગર્શન
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: