May 19, 2022

ઉના ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપધ્યાયની જન્મજયંતિની ઉજવણી કરાય

ઉના ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપધ્યાયની જન્મજયંતિની ઉજવણી કરાય
Views: 50
0 0

Share with:


Read Time:58 Second
ઉના ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપધ્યાયની જન્મજયંતિની ઉજવણી કરાય

આજરોજ ઉના શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉના નગરપાલિકા ભવન ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ના જન્મદિવસ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ, મંત્રી રાજુભાઈ ડાભી ઉના શહૅર ભાજપા પ્રમુખ મિતેશભાઇ શાહ ,યુવા ભાજપાના પ્રમુખ વિનોદભાઇ બાંભણીયા સુનિલભાઈ,કાંતિભાઈ છગ તથા નગર પાલિકાના નગરસેવકો અને વિશાળ સંખ્યામાં કાર્યકરો

ઉપસ્થિત રહી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ના જન્મદિવસ નીમીતૅ પુષ્પાંજલિ અર્પણ કરી બુથ વાયસ જઈ કાર્યકરો દ્વારા જન્મદિવસની ઉજવણી સાથે થેલી વિતરણ પણ કરવામાં આવી હતી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


You may have missed