October 1, 2022

ઉના ભાજપ કાર્યાલય ખાતે શહેર યુવા ભાજપ હોદેદારોની પ્રથમ કારોબારી યોજાઇ

ઉના ભાજપ કાર્યાલય ખાતે શહેર યુવા ભાજપ હોદેદારોની પ્રથમ કારોબારી યોજાઇ
Views: 185
0 0

Share with:


Read Time:36 Second

BJYM #Bjymgujrat

ઉના ભાજપ કાર્યાલય ખાતે શહેર યુવા ભાજપ હોદેદારોની પ્રથમ કારોબારી યોજાઇ
આજરોજ ભાજપ કાર્યાલય ખાતે ઉના શહેર યુવા ભાજપ દ્વારા પ્રથમ કારોબારી મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં દીપ પ્રાગટ્ય બાદ તમામ હોદેદારો,કારોબારીનો પરિચય યોજાયો સાથે આવનારા દિવસોની કાર્યસૂચિ આપવામાં આવી જેમાં ગીરસોમનાથ જિલ્લા યુવા ભાજપ પ્રમુખશ્રી હિતેશભાઈ ઓઝા ઉપસ્થિત રહી આગામી કાર્યક્રમો વિશે માર્ગદર્શન આપ્યુ હતું
BJYM #Bjymgujrat
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: