October 1, 2022

ઉના ભાજપા દ્વારા ચાર રાજ્યોમાં ભાજપાનો ભવ્ય વિજય થતા ઉજવણી કરાય

ઉના ભાજપા દ્વારા ચાર રાજ્યોમાં ભાજપાનો ભવ્ય વિજય થતા ઉજવણી કરાય
Views: 192
0 0

Share with:


Read Time:56 Second

ઉત્તર પ્રદેશ સહિત ભારતના ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત ને વધાવતા ઉના શહેર તથા તાલુકા ભાજપના કાર્યકરો આજે બહાર પડેલ પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ ,ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા માં ભવ્ય વિજય થયો હોય તેમને વધાવવા અને તેની ઉજવણીના ભાગરૂપે આજરોજ ઉના નગરપાલિકા ભવન ખાતે ભાજપ કાર્યાલય ઉપર તથા ટાવર ચોકમાં પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ ની આગેવાનીમાં

ભારતીય જનતા પાર્ટીના અસંખ્ય કાર્યકરોએ ભારત માતાકી જય વંદે માતરમ ના નારા લગાડી અને આતશબાજી કરી આ ભવ્ય વિજયની ઉજવણી કરી હતી…

About Post Author

Hitesh Divecha

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: