Views: 7275
0
0



Read Time:34 Second
ઉના બાલાજી શાખાના સ્વયંસેવક અતુલ ભાઈ અને તેમનાં સ્વયંસેવકો દ્વારા વાલ્મીકિ સમાજના પરિવાર સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

બાલાજી શાખાના સ્વયંસેવકો દ્વારા રક્ષાબંધન ઉત્સવ વાલ્મિકી સમાજ અમિતભાઈ ચાવડા અન્ય પ્રતિનિધિ સાથે મળીને રક્ષાબંધન ઉત્સવ કરેલ છે

100 પરિવારને ત્યાં કાર્યક્રમ કરેલ છે. ભારત માતા કી જય


Average Rating
More Stories
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગીર સોમનાથ ઉના નગર ખાતે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી કરાઇ
ગીરગઢડાના જરગલી ગામમાં દિનદહાડે મહીલા દેશી દારૂનું વેચાણ…..પોલીસ અજાણ કે શું ?…
ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં રામ રાજ્ય પ્રજા સુખી, બુટલેગરો બેફામ