October 1, 2022

ઉના બહુચરાજી ગરબી મંડલ દ્વારા નવરાત્રી આયોજન

ઉના બહુચરાજી ગરબી મંડલ દ્વારા નવરાત્રી આયોજન
Views: 189
0 0

Share with:


Read Time:42 Second
ઉના બહુચરાજી ગરબી મંડલ દ્વારા નવરાત્રી આયોજન

સત્તત 2 વર્ષથી કોરોના મહામારી ઍ પુરા વિશ્વમાં હાહાકાર મચાવી દીધો હતો ત્યારે આ વર્ષે કોરોના માં થોળી હળવાશ આવતા સરકારશ્રી દ્વારા નવરાત્રી મહોત્સવમાં છુટછાટ આપવામાં આવતા તમામ માંય ભક્તોમાં એક અનેરો જોશ સાથે નવરાત્રી ઉજવણી કરવામાં આવી રહી છે ઉનામાં આવેલ પૌરાણિક સતત 22 વર્ષથી માં શક્તિની આરાધના સાથે આનંદવાટિકા ચોકમાં કે.સી.રાઠોડ આયોજિત બહુચરાજી ગરબી મંડળ દ્વારા નવરાત્રીનું રંગારંગ આયોજન કરવામાં આવ્યું

About Post Author

Hitesh Divecha

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: