
પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દરસીંગ પવાર સાહેબશ્રી જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ
અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સા. તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ ગીર-સોમનાથ વેરાવળ
વિભાગ, વેરાવળ નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી એમ.યુ.મસી સા.ની સુચના મુજબ પો.હેડ.કોન્સ. એ.પી.જાની તથા
પી.પી.બાંભણીયા તથા નિલેશભાઇ છગનભાઇ તથા પો.કોન્સ. ભીખુશા બચુશા તથા રાહુલભાઇ નારણભાઇ તથા ધર્મેન્દ્રસિંહ
હરાજભાઇ તથા કનુભાઇ નાજાભાઇ તથા વિજયભાઇ હાજાભાઇએ રીતેના પો.સ્ટાફના માણસો ઉના પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ
દરમ્યાન પો.હે.કો.પી.પી.બાંભણીયા તથા નિલેશભાઇ છગનભાઇ તથા પો.કોન્સ. ભીખુશા બચુશા નાઓની સંયુકત બાતમી
આધારે ઉના રોકડીયા હનુમાન પાસે અમોદ્રા જવાના રોડ ઉપરથી આરોપી:- મનુભાઇ કચરાભાઇ બાંભણીયા કોળી ઉ.વ.પર
ધંધો-ખેતી રહે.અંજાર બાપા-સીતારામની પાછળ તા.ઉનાવાળા પાસેથી (૧) ઉના પો.સ્ટે ગુ.ર.નં ફસ્ટ.૧૧૧૮૬૦૦
૮૨૨૦૫૮૯/૨૨ આઇ.પી.સી.કલમ-૩૭૯ મુજબના કામે હીરો સ્પ્લેન્ડ મો.સા. નંબર જીજે -૧૧-આર.આર-૪૭૦૩ કાળા કલરનું
લાલ પટ્ટાવાળુ ચેસીસ નં.MBLHA10EKA9A05855852 તથા એન્જીન નં.HA10EEA9A0 5895 નુ કિંમત રૂપિયા ૨૦,૦૦૦/-
તથા (૨) ઉના પો.સ્ટે ગુ.ર.નં ફસ્ટ.૧૧૧૮૬૦૦૮૨૨૦૫૯૦/ ૨૨ આઇ.પી.સી.કલમ-૩૭૯ મુજબના કામે મો.સા. હીરોહોન્ડા
સ્પ્લેન્ડર રજી. નં. જીજે-૧૧-એજે-૧૮૭૬ ના તથા ચેસીસ નં.MBLHA10AMCHE25824 તથા એન્જીન નંબર
HA10EJCHE46633 વાળી છે. જેની કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ મો.સા.-૨ કુલ કિ.રૂ.૪૦,૦૦૦/- ના મુદામાલ સાથે મળી
આવતા કાયદેસરની કાર્યવાહી કરી બે અનડીટેક્ટ ગુન્હા ડીટેક્ટ કરેલ છે.
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ