September 30, 2022

ઉના પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ,ટ્રાફિક કરનારા વાહનો કરાયા ડિઇટેન

ઉના પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ,ટ્રાફિક કરનારા વાહનો કરાયા ડિઇટેન
Views: 175
0 0

Share with:


Read Time:51 Second

આજ રોજ ઉના પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ રાખવામા આવેલ જેમાં બસ સ્ટેન્ડ પાસે રસ્તામાં રાખેલ વાહનો ડિઇટેન કરવામાં આવેલ તેમજ વાહનો ચાલકો પાસે થી દંડ વસુલ કરવામાં આવેલ

ઉના પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ,ટ્રાફિક કરનારા વાહનો કરાયા ડિઇટેન

અને રસ્તા પર રાખેલ રિક્ષા તેમજ લારી વાળાઓ સામે ધોરણોસર અટક કરી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે

.સમગ્ર ડ્રાઈવ માં ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્કેટર શ્રી.વિ.એમ.ચૌધરી સાહેબ તેમજ પી.એસ.આઇ

શ્રી જે.વી. ચુડાસમા સાહેબ તેમજ પી.એસ.આઇ.શ્રી.એચ.વી ચુડાસામાં સાહેબ અને પોલીસ સ્ટાફ જોડાયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: