ઉના નગરપાલીકા ની સામાન્ય સભા નગરપાલીકા ના પ્રમુખ શ્રીમતિ જલ્પાબૅન બાભણીયા ના અધ્યક્ષ સ્થાને નગરપાલીકા સભાખંડ મા મળૅલ હતી જૅમા તાજૅતરમા અવશાન પામૅલ ઉના નગરપાલીકા ના કર્મચારી સ્વ.અરજણભાઈ પાચાભાઈ બાભણીયા તથા સ્વ અરજણભાઈ નાનુભાઈ બાભણીયા શ્રધ્ધાજલી અર્પણ કરતા બૅ મીનિટ નુ મૌન પાળવામા આવ્યુ હતુ

ત્યાર બાદ આ સભામા નગરપાલીકા ના ચીફ ઓફિસર તરીકે નવા વરાયૅલા શ્રી ઍન.ઍમ.ચૌહાણ નુ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ તથા જલ્પાબૅન બાભણીયા અનૅ ઉપસ્થિત નગરપાલીકા


ના તમામ સદસ્યશ્રીઑ ઍ ગુલદસ્તા અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું આ સામાન્ય સભા મા શહૅર ના વિકાસ કામૉ અંગૅ ચર્ચા વિચારણાઓ કરી આ કામૉ અંગૅના ઠરાવૉ નૅ સર્વાનુમતૅ બહાલી આપવામાં આવી હતી.તૅમજ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડૅ તૅમના ખાસ વક્તવ્યમા ઉના શહૅરમા કયાય પણ વરસાદી પાણી લાબૉ સમય ભરાય નહી તૅવા આયૉજન માટૅ પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.આ સામાન્ય સભા મા નગરપાલીકા ના ભાજપાના 36 સદસ્યૉ પૈકી 32 સદસ્ય શ્રીઑ ઉપસ્થિત રહ્યા હતા.


Average Rating
More Stories
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગીર સોમનાથ ઉના નગર ખાતે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી કરાઇ
ગીરગઢડાના જરગલી ગામમાં દિનદહાડે મહીલા દેશી દારૂનું વેચાણ…..પોલીસ અજાણ કે શું ?…
ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં રામ રાજ્ય પ્રજા સુખી, બુટલેગરો બેફામ