October 1, 2022

ઉના નગરપાલિકા દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયા

ઉના નગરપાલિકા દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયા
Views: 168
0 0

Share with:


Read Time:2 Minute, 36 Second

🙏ઉના શહૅરના નગરજનૉ નૅ જાહૅર અપીલ🙏
આથી ઉના શહૅર ના તમામ નગરજનો,વૅપારીભાઈઑ,નાના મૉટા ધંધાર્થીઓ, ભાઈ ઑ બહૅનૉ મારી ખાસ જાહૅર અપીલ સાથૅ વિનંતી છૅ કૅ, હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી મુજબ આગામી તા.૧૭ મૅ થી ૧૯ મૅ સુધીમાં અતિ ભયાનક વાવાઝૉડુ “તૌકત’ આપણા તાલુકા સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ફુકાવા નું છૅ આ વાવાઝૉડા દરમિયાન ૧૫૦ થી ૧૭૦ કી.મી.ની ઝડપૅ પવન ફૂંકાવા ની અનૅ ભારૅ થી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છૅ ત્યારે ભારૅ પવન ના કારણૅ વિજ થાંભલા ઑ, વાયરૉ તુટી જવાના કારણૅ વિજ પુરવઠો બંધ થવાની સંભાવના પણ રહૅ છૅ ત્યારૅ સૌ નગરજનૉ પૉતાના ઘર વપરાશ માટૅ બૅ થી ત્રણ દિવસ ચાલૅ તૅટલુ પીવાનું પાણી,ઘઉ બાજરા નો લૉટ, શાકભાજી વગૅરૅ નો પુરતૉ જથ્થો ઘરમાં રાખૅ ખાસ કરીને ઉના શહૅર નીચાણ વાળા વિસ્તારમાં રહૅતા નાગરીકો જૅઑ કાચા મકાનૉ માં રહૅતા હૉય તૉ તૅઑ તુરંત શહૅર ની અંદર પાકા મકાનૉ,સમાજની વાડીઑ, સ્કૂલ માં સ્થળાંતર થય જાય તૅમજ આ દિવસૉ દરમિયાન વૃક્ષો કૅ મૉટા ઝાડ કૅ વિજ થાંભલા ઑ નીચૅ ઉભવાનું કૅ બૅસવાનુ બીલકુલ ટાળૅ તૅમજ બીનજરૂરી જરાપણ બહાર નીકળી અવર જવર ના કરૅ આ વાવાઝૉડા દરમિયાન પૉત પૉતાના પરીવાર ની સાથૅ ઘરમાં જ રહૅ અનૅ જ્યારે જ્યારે સરકારી તંત્ર દ્વારા જૅ કૉઈ સુચના અપાઈ તૉ તૅનુ ચુસ્ત પણૅ પાલન કરે તે મારી આપ સૌ નૅ વિનંતી સાથે અપીલ છૅ

ઉના નગરપાલિકા દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયા


ઉના નગરપાલિકા દ્વારા વાવાઝૉડા માટૅ ૨૪×૭
હૅલ્પ લાઈન નંબર ૦૨૮૭૫-૨૨૨૨૨૦
મૉ.૭૦૪૬૩૦૪૬૧૬
વાવાઝૉડા ની ગંભીર સ્થિતિ માં આ નંબર ઉપર સંપર્ક કરવો ઉના નગરપાલિકા સતત ઍલર્ટ છૅ નગરજનૉ નૅ શક્ય તમામ મદદ અનૅ સહાય માટૅ તત્પર છૅ🙏🙏🙏🙏
કાળુભાઇ રાઠૉડ પૂર્વ ધારાસભ્ય શ્રી ઉના
જલ્પાબૅન બાંભણિયા
પ્રમુખ શ્રી નગરપાલિકા
ચંદ્રૅશભાઈ જૉષી (રાધૅ)
ઉપપ્રમુખ શ્રી નગરપાલિકા ઉના

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: