September 30, 2022

ઉના નગરપાલિકા તેમજ ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત ફ્રી વેક્સિનેશન મેગા કેમ્પ

ઉના નગરપાલિકા તેમજ ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત ફ્રી વેક્સિનેશન મેગા કેમ્પ
Views: 1589
1 0

Share with:


Read Time:1 Minute, 41 Second

તાલુકા હેલ્થ ઓફિસ ઉના અને નગરપાલિકા ઉના તેમજ ચેમ્બર ઓફ કોમર્સ ઉના આયોજિત વેક્સિનેશન મેગા કેમ્પ. તારીખ:- 11 9 2022 સમય:- ૦૯.૩૦ સ્થળ :– રુદ્રાક્ષ પાર્ટી પ્લોટ ઉના ફ્રી કોવિડ વેક્સિનેશન મેગા કેમ્પ. 75 વર્ષ આઝાદીકા અમૃત મહોત્સવ અન્વયે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા 15 મી જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી નો 18 થી 59 વર્ષના વય જૂથના ઓને ફ્રી માં કૉવિઙ વેકસીન આપવાનું જાહેર કરેલ છે જે અન્વયે ઉનાના નગરજનોને વેકસીન લેવાનુ બાકી હોય તો આ મેગા કેમ્પમાં વેક્સિન લઈ કોરોનાની મહામારી સામે પરિવારનું અને પોતાનું રક્ષણ મેળવવા અનુરોધ કરવામાં આવે છે તેમજ સાથે સાથે 18 તથા તેથી ઉપરની ઉંમરના લોકોને કે દ્વિતીય કે પ્રીકોસન ડોઝ બાકી હોય તો તે પણ આપવામાં આવશે તેમજ કોવીશિલ્ડ અને કોવેક્સિન બંને વેકસીન ઉપલબ્ધ છે સરકારશ્રીના આ ભગીરથ અભિયાનને સફળ બનાવવા તથા સાથ સહકાર આપવા આપને વિનંતી છે.

ઉના નગરપાલિકા તેમજ ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત ફ્રી વેક્સિનેશન મેગા કેમ્પ

નોંધ : – વેક્સિનેશન માટે મોબાઈલ નંબર તેમજ આધાર કાર્ડ લાવવાનું રહેશે આધાર કાર્ડ ને ઝેરોક્ષ કોપી અથવા મોબાઇલમાં ફોટો હોય તો પણ ચાલશે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: