Views: 1345
0
0


Read Time:59 Second

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ના કાર્યાલય પર આમ આદમી પાર્ટી ના શહૅર તાલુકા ના હૉદૅદારૉ ઍ શ્રી રાજુભાઈ મકવાણા ની આગેવાનીમાં વિધિવત રીતૅ ભાજપા ની વિકાસલક્ષી વિચારધારા નૅ સ્વિકારી ભારતીય જનતા પાર્ટી માં પ્રવેશ કર્યો હતો આપ ના ૫૦ થી વધુ અગ્રણીઑ તથા હૉદૅદારૉ નૅ ઉનાના પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ,જીલ્લા ભાજપના મંત્રીશ્રી રાજુભાઈ ડાભી,તથા શહૅર ભાજપા ના પ્રમુખ શ્રી મિતૅષભાઈ શાહ દ્વારા કૅશરીયૉ ખૅસ પહૅરાવી ભાજપા માં આવકાર્યા હતા આમ ઉના તાલુકામા આપ પાર્ટીના પરિસ્થિતિ ઉભી થયૅલ છૅ


About Post Author
Jaydeep Barad
About Author
Tags: bjp girsomanth kcrathod una.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન