October 1, 2022

ઉના તાલુકા કોળી સમાજ કર્મચારીમંડળ સંચાલિત કોળી સમાજ કેરિયર એકેડમી

ઉના તાલુકા કોળી સમાજ કર્મચારીમંડળ સંચાલિત કોળી સમાજ કેરિયર એકેડમી
Views: 122
0 0

Share with:


Read Time:1 Minute, 17 Second

ઉના તાલુકા કોળી સમાજ કર્મચારીમંડળ* સંચાલિત કોળી સમાજ કેરિયર એકેડમી
પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ નું કર્મચારી મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું


પૂર્વ ધારાસભ્ય શ્રી દ્વારા ઉના તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળ ને જ્યાં જરૂર પડે ત્યાં તન, મન અને ધનથી તમામ સહકાર આપવાની તૈયારી બતાવી અને જ્યાં જરૂર પડે ત્યાં કાળુભાઈ રાઠૉડ હાજર રહેશે અને પોતાનું યોગદાન આપશે
તલાટી,કોન્સ્ટેબલ, પીએસઆઇ વગેરેની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા કોળી સમાજના ભાઈઓ અને બહેનોને ચિંતા કર્યા વગર મહેનત કરવાની સલાહ આપી છે અને આર્થિક મદદની જરૂર પડે તો કર્મચારી મંડળ નૅ ધ્યાન દોરવાની અને આર્થિક મદદ કરવાની તૈયારી પણ શ્રી કાળુભાઇ રાઠોડ બતાવી છે


કોળી સમાજના ભાઈઓ અને બહેનોને કાળુભાઇ રાઠોડ હદય પૂર્વક શુભેચ્છા પાઠવી હતી.

About Post Author

Abdul Ganchi

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: