
આજરોજ ઉના તાલુકા કક્ષાનો કાર્યક્રમ મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત ઉનાના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ની વિશેષ ઉપસ્થિતિમાં અમૃત કળશ યાત્રાનો કાર્યક્રમ યોગા સેન્ટર ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તેઓની સાથે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી એભાભાઈ મકવાણા,તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બાબુભાઈ ચૌહાણ,તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ ના પ્રતિનિધિ શ્રી હનુભાઈ ગોહીલ પુર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ના પ્રતિનિધિ શ્રી સામતભાઈ ચારણીયા,

જીલ્લા પંચાયતના સદસ્ય શ્રી લખમણભાઈ બાંભણીયા, નગરપાલીકાના સદસ્ય શ્રી વિજયભાઈ રાઠોડ,પ્રાંત અધિકારી શ્રી રાવલ સાહેબ,મામલતદાર શ્રી રથવી સાહેબ,તાલુકા વિકાસ અધિકારીશ્રી બગથરીયા સાહેબ કારોબારી સમિતિ ચેરમેન શ્રી મોહનભાઈ વાજા તાલુકા પંચાયતના દંડક શ્રી ના પ્રતિનિધિ પાલાભાઈ વાળા,સામાજીક ન્યાય સમિતિ ના ચેરમેન શ્રી કાળુભાઈ સરવૈયા તેમજ દરેક ગામના સરપંચશ્રીઓ અને અધિકારી ગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા…સબકા સાથ સબકા વિકાસ
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી