October 1, 2022

ઉના તાલુકાના પી.એચ.સી,સી એચ.સી.કેન્દ્રો માં કોવિડ સેન્ટર ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ.

ઉના તાલુકાના પી.એચ.સી,સી એચ.સી.કેન્દ્રો માં કોવિડ સેન્ટર ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ.
Views: 193
0 0

Share with:


Read Time:1 Minute, 39 Second

ઉના તાલુકાના પી.એચ.સી,સી એચ.સી.કેન્દ્રો માં કોવિડ સેન્ટર ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ.

તાલુકા પંચાયતનાં પ્રમુખ પાંચીબેન ચારણીયા દ્રારા મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી માંગ.

ઉના.(અબ્દુલભાઈ ઘાંચી દ્વારા)

ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દિન પ્રતિદિન કોરોના વાઈરસ નું સંક્રમણ વધી રહ્યું છે સંક્રમિત લોકોને સારવાર મળી રહે તે હેતુથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં બેડ સાથેની સુવિધાઓ સત્વરે ઉપલબ્ધ કરાવવી તાતી જરૂરીયાત છે.

ઉના તાલુકાના પી.એચ.સી,સી એચ.સી.કેન્દ્રો માં કોવિડ સેન્ટર ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ.


વિશેષ માં જણાવ્યું છે કે તડ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ નું બિલ્ડીંગ આવેલું છે તો આ બિલ્ડિંગમાં કોવિડ ની લગતી સારવાર ચાલુ કરવામાં આવે તો આજુબાજુ ના દરિયાઈ પટ્ટી વિસ્તારના 30 જેટલા ગામોના લોકોને સરળતાથી સારવાર મળી રહે તે હેતુથી બેડ સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી તેમજ સાથોસાથ ઓક્સિજન, રેપિડ ટેસ્ટ કીટનો જથ્થો ફાળવવા મુખ્યમંત્રી સમક્ષ પત્ર પાઠવી તાલુકા પંચાયતનાં પ્રમુખ પાંચીબેન સામતભાઈ ચારણીયા દ્વારા લેખિત માંગ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: