September 30, 2022

ઉના જુની મચ્છી માર્કેટ મચ્છુન્દ્રી નદી કાંઠે જાહેરમાં જુગાર રમતા આરોપી તથા રોકડા રકમ રૂપિયા-૧૦,૪૩૦/- સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ઉના પોલીસ ટીમ.

ઉના જુની મચ્છી માર્કેટ મચ્છુન્દ્રી નદી કાંઠે જાહેરમાં જુગાર રમતા આરોપી તથા રોકડા રકમ રૂપિયા-૧૦,૪૩૦/- સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ઉના પોલીસ ટીમ.
Views: 1608
0 0

Share with:


Read Time:2 Minute, 12 Second
ઉના જુની મચ્છી માર્કેટ મચ્છુન્દ્રી નદી કાંઠે જાહેરમાં જુગાર રમતા આરોપી તથા રોકડા રકમ રૂપિયા-૧૦,૪૩૦/- સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ઉના પોલીસ ટીમ.


જુનાગઢ રેન્જ આઇ.જી.પી. શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા ગીર-સોમનાથ
જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા મદદનિશ પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ
સાહેબ દ્વારા પ્રોહિ-જુગાર અંગેની પ્રવ્રુતી નેસ્ત નાબુદ કરવા સખત સુચના આપવામા આવેલ હોય જે અનુસંધા
ને પો.ઇન્સ.શ્રી એમ.યુ.મસી સા.ની સુચના મુજબ પો.હેડ.કોન્સ.એઁ.પી.જાની તથા પો.હેડ.કોન્સ.નીલેશૅભાઈ
છગનભાઈ તથા પો.કોન્સ.ભીખુશા બચુશા તથા પો.કોન્સ રાહુલભાઈ નારણભાઈ પો.કોન્સ.વિજયભાઇ હાજાભાઇ
તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ હરાજભાદ્ધ્ તથા જસપાલસિંહ પ્રતાપભાઇ ત્થા કનુભાઇ નાજાભાઇએ રીતેના
પો.સ્ટાફના માણસો સાથે ઉના પો.સ્ટે હાજર હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ.નીલેશભાઈ છગનભાઈ તથા
પો.કોન્સ.ભીખુશ બચુશા નાઓની સંયુકત બાતમી આધારે ઉના જુની મચ્છી માર્કેટ મચ્છુન્દ્રી નદી કાંઠે જાહેરમાં
જુગાર રમતા ઈસમો (૧) મહોબતઅલી રેમાનશા બેલીમ ફકીર ઉ.વ.૪ર ધંધો-મજુરી રહે.ઉના મોટા પીરની
દરગાહ પાસે તા.ઉના (ર) સાબીરહુસેન સુલેમાનભાઈ ડાયાતર ધાચી ઉ.વ.૩૨ ધંધો-મજુરી રહે.ઉના ભોયવાડા
ગરબી ચોક તા.ઉના વાળાઓને જંગારના સાહીત્ય તથા રોકડ રૂ.૧૦,૪૩૦/- ના જુગારના મુદ્દામાલ સાથે પકડી
પાડી ગણનાપાત્ર કેશ અંગેની સફળ રેઈડ કરવામાં આવેલ છે. અને તે અંગે ઉના પો.સ્ટે.માં
ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૮૨૨૦૭૩૭/૨૨ જુ.ધા. ક.૧૨ મુજબ ગુન્હો રજી કરાવેલ છે આ કામની તપાસ
પો.હેડ.કોન્સ.એ.પી.જાની ચલાવી રહ્યા છે…

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: