Views: 42
0
0



X
Read Time:38 Second

ઉના શહેરમાં આવેલ કન્યા વિદ્યાલય કે. વી. ખાતે ૭૩મોં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાય

જેમાં સ્કુલના શિક્ષકગણ, આચાર્યો સહીત વિદ્યાર્થી સહીત બહોળી સંખ્યામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો જેમાં નગર પાલિકા ઉપપ્રમુખ સી. એન. જોશી. હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો સાથે રાષ્ટ્રગીત સાથે ધ્વજ વંદન કરાયું

સાથે વિદ્યાર્થીઓને કોરોના સંદર્ભે જોષી જી એ માર્ગદર્શન આપ્યું હતું…..

Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ