October 1, 2022

ઉના અર્બન સેન્ટરમાં ટેસ્ટિંગ માટે લાગી ચપ્પલની લાઇન

ઉના અર્બન સેન્ટરમાં ટેસ્ટિંગ માટે લાગી ચપ્પલની લાઇન
Views: 160
0 0

Share with:


Read Time:31 Second

ઉના શહેર તાલુકામા વધતા જતા કોરોના સંક્રમણ ને ટેસ્ટિંગ કરવા વહેલી સવારથી જ લોકો લાઇન માં પોતાના બુટ ચંપલ મૂકી ટેસ્ટિંગ માટે ઉભા દેખાય રહ્યા છે

ઉના અર્બન સેન્ટરમાં ટેસ્ટિંગ માટે લાગી ચપ્પલની લાઇન
છેલ્લા એક અઠવાડિયાથી કેસમાં વધુ આવતા લોકોની ભીડ ટેસ્ટિંગ માટે ઉમટી દેખાય રહી છે ત્યારે તંત્ર દ્વારા પોલીસ જવાન રાખવાની ફરઝ પડી હતી
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: