October 1, 2022

ઉનામાં GTPL નેટવર્ક અભાવે ઓનલાઇન કામગીરી ખોરવાણી,લોકોમાં રોષ

ઉનામાં GTPL નેટવર્ક અભાવે ઓનલાઇન કામગીરી ખોરવાણી,લોકોમાં રોષ
Views: 170
0 0

Share with:


Read Time:48 Second
ઉનામાં GTPL નેટવર્ક અભાવે ઓનલાઇન કામગીરી ખોરવાણી,લોકોમાં રોષ

તોઉ તે વાવાઝોડા એ ઉનામાં તબાહી મચાવ્યા બાદ ત્યારે pgvcl દ્વારા તાબડતોબ વિજપોલ ઉભા કરી લોકોને વીજળી પુરી પાડી મદહંસે રાહત પહોંચી છે પરંતુ ડીઝીટલ સમયમાં નેટવર્ક વગર સરકારી ઓફિસોના કામ નેટ વાંકે ખોરંભે ચડેલા દેખાય રહ્યા છે મામલતદાર કચેરીમાં ખેડૂતો,વેપારીઓને સ્ટેમ કે 7,8,12 કાઢવા પણ નેટવર્ક વગર કોઈપણ કામ કરવા મુશ્કેલ છે જયારે ટાઉતે વાવાઝોડું ગયા એના 20 દિવસ બાદ પણ GTPL કનેક્શન ચાલુ ન થતા વકીલ મંડળ તેમજ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: