October 1, 2022

ઉનામાં સેવાભાવી યુવાનની સરાહનીય કામગીરી

Views: 200
0 0

Share with:


Read Time:1 Minute, 2 Second

સમગ્ર વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે લોકો એકબીજા થી જાણે અલગ થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે ત્યારે ઉનામાં કાળી રાત્રે પણ યુવા ભાજપના ઝાંબાઝ કાર્યકરો પોતાના પરિવારની ચિંતા કર્યા વગર કોઈપણ વ્યક્તિનું મૃત્યુ કોરોનાથી થયું હોય અને પરિવારજનો માં કોઈ હોય કે ન હોય આ કાર્યકરને કોલ આવતા સાથે જ ક્ષણિક વિચાર્યા વગર લોકોના પાર્થિવ દેહને સ્મશાન સુધી પહોંચાડી જવાદારી પુરી નિષ્ઠા અને બહાદુરી પુરર્વક કાર્ય કરે છે અને અંતિમ સંસ્કાર પણ કરી આપે છે ત્યારે માત્ર આ વિડિઓ કોઈ પ્રસિદ્ધિ માટે નહીં પણ માનવતા માટે જાહેર કરવામાં આવ્યો છે..

સલામ છે આવા જાંબાઝ યુવાનો ને

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: